Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું

151 views
1Watch Time: 0 sec

જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે કોલો ને સરકારશ્રી ના વિશે જાગૃત કરવા માં આવ્યા હતા તેમાં જાફરાબાદ પોલીસ સ્ટેશન ના પી આઈ શર્મા સાહેબ તથા તેમના સ્ટાફ દ્વારા આજે રસ્તા પર માસ્ક વગર ફરતા લોકો ને માસ્ક આપવામાં આવેલ આને પાલીકાની ગાડીમા માઇક ફેરવવામાં આવ્યું હતું જેમાં લોકોને ઘરમાં રહેવા જણાવ્યું હતું હાલ કોરોના બેકાબૂ બની રહ્યો છે ત્યારે લોકો કામ વગર ઘરેથી નિકળવાનું ટાળે ને સોશ્યલ ડિસ્ટન્સ રાખવામાં આવે તેવું જણાવ્યું હતું ને જાફરાબાદ ના બસસ્ટેન્ડ ચોકડી ટાવરચોક અને ચોક બંદર ગિરીરાજ ચોક જેવા અન્ય વિસ્તારોમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું

About:

Video Location : Jafarabad

Duration : 01:33 mins

Date Time : April 15th 2021, 4:33:38 pm

Khabriya News App.