Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

નવરાત્રિનો પ્રારંભ થઇ ચૂકયો છે ત્યારે પ્રજામાં આનંદ અને ઉત્સાહ ની લહેર જોવાઈ રહી છે.

11 views
1Watch Time: 0 sec

નવરાત્રિનો પ્રારંભ થઇ ચૂકયો છે ત્યારે પ્રજામાં આનંદ અને ઉત્સાહ ની લહેર જોવાઈ રહી છે. કેટલાક લોકો આરાધના અનુષ્ઠાન કરીને તો કેટલાક લોકો ગરબે ઘુમીને નવરાત્રી નો આનંદ લે છે. સાથે સાથે ઘણા લોકો ઉપવાસ તપ કરીને પણ માતાજીની આરાધના કરતા હોય છે

About:

Video Location : Shehera

Duration : 01:33 mins

Date Time : October 8th 2021, 4:39:06 pm

Khabriya News App.