Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

મોટાખુટવડા બજરંગપુરા વિસ્તારમાંથી ત્રણ ઈસમો જુગાર રમતા ઝડપાયા

90 views
0Watch Time: 0 sec

મહુવા તાલુકાના મોટા ખુટવડા પોલીસ મથકનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીરાહે હકીકત મળી કે બજરંગપુરા વિસ્તારમાં અમુક ઇસમો ગોળ કુંડાળું વળીને જુગાર રમે છે તેવી બાતમીના આધારે રેઇડ કરતાં ત્રણ ઈસમો રૂ 1470 ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા

About:

Video Location : Mahuva

Duration : 01:33 mins

Date Time : August 28th 2021, 4:21:09 pm

Khabriya News App.