Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

વલભીપુર શહેરમાં સૂકી ખેતી સંશોધન કેન્દ્ર માં આગ લાગી

75 views
0Watch Time: 0 sec

વલભીપુર શહેરમાં સૂકી ખેતી સંશોધન કેન્દ્ર માં આગ લાગી આગ લાગવાનું કારણ અગમ્ય કારણોસર અચાનક આગ લાગી હતી જેમાં જૂનો સામાન બળીને ખાખ થઈ ગયો એક કલાક પહેલા આગ લાગી છે તેમ તંત્રને જાણ કરવામાં આવતા તંત્ર દ્વારા આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા

About:

Video Location : Vallabhipur

Duration : 01:33 mins

Date Time : April 11th 2021, 1:49:34 pm

Khabriya News App.