Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

ખાંભા થી ચલાલા રોડ નજીક બે સિંહોએ નીલ ગાયનું મારણ કર્યું સિંહને જોવા લોકોના ટોળા એકઠા થયા

54 views
1Watch Time: 30 sec

ખાંભા થી ચલાલા રોડ પર વહેલી સવારે બે સિંહોએ રોડની નજીક જ નીલ ગાયનું મારણ કરતા રોડ પર ટ્રાફિક જામ થયો હતો અને સિંહને જોવા લોકોના ટોળા એકઠા થયા હતા અને લોકોએ સિંહ નો વિડિયો મોબાઇલમાં કેદ કર્યો હતો

About:

Video Location : Dadhiyali

Duration : 01:33 mins

Date Time : June 5th 2023, 7:49:27 pm

Khabriya News App.