હાલોલ નજીક આવેલી ઇન્ડુસ ગ્લોબલ કંપની ઑક્ટોબર ૨૦૧૯ થી કામદારોને કોઇપણ પ્રકારની સૂચના આપ્યા વગર બંધ કરવામાં આવી છે અને ૧૬૦ જેટલા કામદારોને છૂટા કરવામાં આવ્યા છે. કેટલાક મહિનાઓના પગાર નથી ચૂકવાયો, પીએફ પણ કંપની દ્વારા જમા કરવામાં આવ્યું નથી, વર્ષોથી બ
About:
Video Location : Vanta Vachhoda
Duration : 01:33 mins
Date Time : September 7th 2021, 5:00:07 pm