ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આવેલ ગર્લ્સ સ્કૂલમાં આગમચેતીના ભાગરૂપે સેનેટાઈઝર નો છંટકાવ કરવામાં આવ્યો હતો આ સમયે શાળાના શિક્ષકો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
About:
Video Location : Talaja
Duration : 01:33 mins
Date Time : April 11th 2021, 6:23:47 am