Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

વલભીપુર તાલુકાના નવાગામ ઢાળ નજીક થી એક ઈસમ કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લેતી વલભીપુર પોલીસ

61 views
0Watch Time: 0 sec

આજરોજ વલભીપુર તાલુકાના નવાગામ ઢાળ પાસે રોડ પરથી વલભીપુર પોલીસ ટીમ દ્વારા એક ઈસમને કેફી પીણું પીધેલી હાલતમાં લેવામાં આવ્યો હતો અને વલભીપુર પોલીસ દ્વારા પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો આગળની તપાસ પોલીસ કોન્સ્ટેબલ ડીએમ ગજ્જર દ્વારા ચલાવી રહ્યા હતા

About:

Video Location : Lakhanka

Duration : 01:33 mins

Date Time : August 12th 2021, 11:36:11 am

Khabriya News App.