આજરોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભમ્મર-ઘોડા મેલડી માતા ના મંદિર ખાતે યુવા સંગઠન દ્વારા મહાઆરતી તથા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર હસ્તે મેલડી માતાના મંદિર ખાતે મહાઆરતીનો તથા વૃક્ષારોપણ નું આયોજન
About:
Video Location : Vadodara
Duration : 01:33 mins
Date Time : December 20th 2022, 12:48:13 pm