Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

ખાંભા રેવન્યુમાં ખેડૂતની વાડીના 70 ફુટ ઉંડા કુવામાં દીપડી ખાબકી વનવિભાગે મિનિટોમાં જ રેસ્ક્યુ કરી દીપડીને બચાવી લીધી

230 views
0Watch Time: 0 sec

ખાંભા રેવન્યુના રાજુભાઈ શેઠની વાડી ના ૭૦ ફૂટ ઊંડા કુવામાં શિકારની શોધમાં એક દીપડી ખાબકી હતી ખાંભા વનવિભાગની રેસ્કયુ ટીમ દ્વારા મિનિટોમાં જ આ દીપડીનું રેસ્કયુ કરી અને દિપડીને બચાવી લીધી હતી ત્યારે દીપડીને સારવાર અર્થ જસાધાર એનિમલ કેર લઈ જવાય હતી

About:

Video Location : Dadhiyali

Duration : 01:33 mins

Date Time : August 24th 2021, 3:15:05 pm

Khabriya News App.