Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાની જીવાદોરી સમાન કેલીયા ડેમ ૭૦ ટકા ભરાયો.

41 views
1Watch Time: 0 sec

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાની જીવાદોરી સમાન કેલીયા ડેમ ૭૦ ટકા ભરાયો. કેચમેન્ટ વિસ્તારમાં વરસાદના કારણે ડેમની સપાટી ૧૧૦.૬૦ મીટર પર પહોંચી. કેલિયા ડેમમાં ૧૬૯.૧૬ ક્યુસેક પાણીની આવક થતા ડેમ વોર્નિંગ લેવલ પહોંચ્યો.

About:

Video Location : Navsari

Duration : 01:33 mins

Date Time : August 31st 2021, 2:03:08 pm

Khabriya News App.