Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

શહેરા નગર માં આવેલ પંચમહાલ ડીસ્ટિક બેંક બહાર થી 1.35 લાખ ઉપાડી દલવાડા ડેરી ના સેક્રેટરી ની બેગ રીક્ષામાંથી લઇ ચોર ફરાર

45 views
1Watch Time: 5 sec

શહેરા તાલુકા તથા નગર માં છેલ્લા કેટલાક સમય થી ચોરીઓના બનાવ બની રહ્યા છે ત્યારે શહેરા તાલુકા ના પંચમહાલ ડીસ્ટિક બેંક માં દલવાડા ના ખોડીયાર દૂધ ઉત્પાદક ડેરી દલવાડા ના સેક્રેટરી કુબેરસિહ અભેસિંહ પગી ના 1.35 લાખ ડેરી ના પગાર ઉપાડવા માટે આવ્યા હતા

About:

Video Location : Palikhanda

Duration : 01:33 mins

Date Time : September 5th 2022, 6:24:59 am

Khabriya News App.