જેનું ઉદઘાટન ગોધરા ના ધારાસભ્ય સી.કે.રાઉલજી તથા દાહોદ ઝોન ના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડરિયાજી દ્વારા કરવામાં આવ્યું. કોરોના મહામારી ને લય બ્લડ બેન્કમાં રક્તની ઉણપ સર્જાય રહી છે માટે સંત નિરંકારી મિશન આ સેવાના કાર્યોમાં હર-હંમેશ તત્પર રહે છે.
About:
Video Location : Shehera
Duration : 01:33 mins
Date Time : September 5th 2021, 6:06:06 pm