Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

મોરબીની એલ.ઇ.કોલેજના જુનવાણી બીલ્ડીંગમાં વિકરાળ આગ

162 views
0Watch Time: 0 sec

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ એલ.ઇ.કોલેજની જૂની બિલ્ડિંગમાં આજે મોડી સાંજના સમયે અચાનક આગ લાગી હતી. જેથી કરીને બનાવની તાત્કાલિક મોરબી નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી માટે ફાયર વિભાગના વિનુભાઈ ભટ્ટ, કાર્તીક ભટ્ટ તેમજ પ્રિતેશભાઇ સહિતની ટીમ તાત્કાલિક ફાયરની ગાડી લઈને એલ.ઇ.કોલેજ ખાતે પહોંચ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ ઓફિસ જે વિભાગમાં હતી તે વિભાગમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે થઇને પાણીનો સતત મારો ચાલુ કરવામાં આવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

About:

Video Location : Morbi

Duration : 01:33 mins

Date Time : April 11th 2021, 3:25:41 pm

Khabriya News App.