Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

વલભીપુર તાલુકાના નવાગામે વધુ એક 54 વર્ષ ની મહીલા ને કોરોના નો પોઝિટિવ કેસ નોંધાયો હતો

245 views
0Watch Time: 0 sec

વલભીપુર તાલુકાના નવાગામ ગામે એક 54 વર્ષ સ્ત્રીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેઓ હોમ કવોરાન્ટાઇન કરવામાં આવ્યા હતા તેમ ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી વરુણ કુમાર બરનવાલા સાહેબ દ્વારા જણાવ્યું હતું

About:

Video Location : Vallabhipur

Duration : 01:33 mins

Date Time : April 11th 2021, 5:30:03 am

Khabriya News App.