Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

વલભીપુરના મફતનગર વિસ્તારમાંથી એક યુવકને કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લીધો

54 views
1Watch Time: 0 sec

શહેરમાં ટાઉન પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે વલભીપુર શહેરના મફત નગર વિસ્તારમાંથી એક ઈસમ કેફી પીણું પીધેલી હાલતમાં લથડિયા ખાતો જોવા મળતા ટાઉન પોલીસ કોન્સ્ટેબલ ચિરાગભાઈ પરમાર અને રણજીતભાઈ ચૌહાણ દ્વારા આ યુવકને ઝડપી લીધો હતો

About:

Video Location : Vallabhipur

Duration : 01:33 mins

Date Time : August 21st 2021, 6:33:06 am

Khabriya News App.