Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

વલભીપુર શહેર ની બજરંગ ચોકડી પર થી માસ્ક નો બાંધ્યું હોય તેવા 13લોકો પાસે થી દંડ વસુલ કર્યો ઊ

220 views
0Watch Time: 0 sec

વલભીપુર શહેરની બજરંગ ચોકડી પરથી આજરોજ વલભીપુર ટાઉન પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બજરંગ ચોકડી પર માસ્ક નો બાંધ્યું હોય તેવા લોકો 13 ઝડપાયા હતા અને તેઓ પાસે થી રુ.13000નો દંડ વસુલ કર્યો હતો તેવું વલભીપુર પીએસઆઇ ચુડાસમા સાહેબ દ્વારા જણાવ્યું હતું

About:

Video Location : Vallabhipur

Duration : 01:33 mins

Date Time : April 12th 2021, 9:04:12 am

Khabriya News App.