Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

આજરોજ વલભીપુર શહેર ના પોલીસ સ્ટેશનમાં આજે ipc કલમ 504 506 114 324 આ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો

25 views
0Watch Time: 0 sec

આ કામ ના તહોમતદારોએ અગાઉ થયેલ જૂની બોલાચાલીની દાઝ રાખીને હથિયાર વડે મારમારી એકબીજાને મદદગારી કરી મહેરબાન એમ.ડી. સાહેબના હથિયાર બંધી ના જાહેરનામાનો ભંગ કરતા ફરિયાદ નોંધાઇ હતી

About:

Video Location : Vallabhipur

Duration : 01:33 mins

Date Time : August 16th 2021, 11:54:06 am

Khabriya News App.