Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

શહેરની બજરંગ ચોકડી પરથી એક ઈસમ માસ્ક વગરનો ઝડપી લેતી વલભીપુર પોલીસ

10 views
0Watch Time: 0 sec

આજરોજ વલભીપુર શહેરની પોલીસ ટીમ દ્વારા આજે મહિલા પોલીસ કોન્સ્ટેબલ હેમાબેન દ્વારા બજરંગ ચોકડી પરથી એક ઈસમ જાહેરમાં માસ્ક વગરનો નીકળી જઈ જાહેરનામાનો ભંગ કરતો હોય ત્યારે તેને ઝડપી 188 મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હેમાબેન દવે ચલાવી રહ્યા હતા

About:

Video Location : Lakhanka

Duration : 01:33 mins

Date Time : August 26th 2021, 4:30:07 pm

Khabriya News App.