Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

ઉમરાળા ગામે અલગ અલગ વિસ્તારમાંથી જાહેરનામું ભંગ કરતા ત્રણ ઈસમો ઝડપાયા

67 views
1Watch Time: 0 sec

ઉમરાળા ગામે અલગ અલગ વિસ્તારમાંથી જાહેરનામું ભંગ કરતા ત્રણ ઈસમો ઝડપાયા દાતાર ચોકડીએથી એક ઈસમ,બસ સ્ટેન્ડ પાસેથી એક ઈસમ,બેન્ચા ચોકડીએથી એક ઈસમ સહિત ત્રણ ઝડપાયા ઉમરાળા પોલીસ દ્વારા જાહેરનામાં ભંગની કલમ 188,269 મુજબ ધોરણસરની કાર્યવાહી કરાઈ

About:

Video Location : Hadmatiya

Duration : 01:33 mins

Date Time : July 31st 2021, 1:33:08 pm

Khabriya News App.