Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

ઘોઘા તાલુકાના મલેકવદર ગામ ખાતે એક પુરુષનો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

39 views
0Watch Time: 0 sec

મલેકવદર ગામ ખાતે એક પુરુષનો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ભાવનગર જિલ્લા વીકાસ અધિકારી વરૂન કુમાર બર્નાવાલાએ આપેલ માહિતી મુજબ ઘોઘા તાલુકાના મલેકવદર ગામ ખાતે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે,મલેકવદર ગામ ખાતે રહેતા 58 વર્ષીય પુરુષનો કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દ્વારા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે,તેમજ તે વિસ્તારમાં તંત્ર દ્વારા આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે

About:

Video Location : null

Duration : 01:33 mins

Date Time : April 25th 2021, 6:10:08 pm

Khabriya News App.