Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

તગડી ગામ ખાતે બે પુરુષોના કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

44 views
0Watch Time: 0 sec

ભાવનગર જિલ્લા વીકાસ અધિકારી વરૂન કુમાર બર્નાવાલાએ આપેલ માહિતી મુજબ ઘોઘા તાલુકાના તગડી ગામ ખાતે બે પુરુષોના કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે,તગડી ગામ ખાતે રહેતા 41 વર્ષીય અને 40 વર્ષીય પુરુષોના કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દ્વારા બંને પુરુષોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે,તેમજ તે વિસ્તારમાં તંત્ર દ્વારા આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે

About:

Video Location : Chitrodi

Duration : 01:33 mins

Date Time : April 24th 2021, 1:30:05 pm

Khabriya News App.