Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

ખાંભામાં એક 61 વર્ષથી ગણપતિ ઉજવણી કરતાં પરિવાર દ્વારા ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું

25 views
0Watch Time: 0 sec

ખાંભા માં રહેતા અભય દાદા પરિવાર છેલ્લા 61 વર્ષથી ગણપતી સ્થાપના અને ગણપતિ ઉજવણી કરતા આવે છે ત્યારે ગુરુવારે ગણપતિની આરતી કરી મોભણેશ ડેમ ખાતે ગણપતિ વિસર્જન કર્યું હતું

About:

Video Location : Dadhiyali

Duration : 01:33 mins

Date Time : September 17th 2021, 2:39:09 am

Khabriya News App.